Tara Prem ma - તારા પ્રેમમાં Poem by Miss Kajal Chauhan

Tara Prem ma - તારા પ્રેમમાં Poem by Miss Kajal Chauhan Awesome, ફૂલ ખીલ્યાં મારા દિલનાં બગીચામાં, તારા પ્રેમમાં.

Tara Prem ma - તારા પ્રેમમાં Poem by Miss Kajal Chauhan
પ્રેમ ??? - હર મોસમ માં એના સાથે ન હોવાનો અફસોસ, છતાં દિલની ભીતર કોઈને ન સમજાય એવી અનુભીતિ. પીડા કે દુઃખ કે પછી એવી સુખની લાગણી કે બીજાને સમજાવી જ ના શકાય. એના પરનો ગુસ્સો કદાચ આપણે અંદરથી બાળે, પણ ટાઢક પણ એટલી જ આપે.

તારા પ્રેમમાં..
ફૂલ ખીલ્યાં મારા દિલનાં બગીચામાં,
તારા પ્રેમમાં...

કોરા કાગળની જેમ હતી મારી જિંદગી,
એમાં અવનવા રંગો ભરાયાં,
તારા પ્રેમમાં...

ખાલી હતી મારી દિલની જગ્યાઓ,
એમાં યાદોનાં ખજાનાં ભરાયાં,
તારા પ્રેમમાં...

આવીને લઇ જઈશ તું તારા આંગનમાં,
એવા સપના સેવાયા,
તારા પ્રેમમાં...

વગર ચોમાસે ચમકી એ વિજળીઓ,
એ ચમકારામાં સાદ સંભળાયાં,
તારા પ્રેમમાં...

ઉનાળામાં શરીરને દઝાડતા આકરા તાપમાં,
દિલ દઝાણું માત્ર તારા વિરહમાં,
કારણ - હું તારા પ્રેમમાં...
Article By Miss Kajal Chauhan
(Authoress and Poetess)     

If you want to write your own Article at our Website then Mail your Article At thefreestudy@gmail.com. Your Name will Shown in Our Poet as well as Author Category,
If you have other Extra Ordinary Article then we will surely allow you to post on our timeline at your Name. All Rights will be yours so Don't Worry 😊

Thank You
Jai Hind, Vande Mataram, वसुधैव कुटुम्बकम.

If you find any problem in Article please report to us through comment we will fix it as soon as possible.


Stay Updated with us :
: Join Our Professional Whatsapp Group
: Download Our Free Application
: Like us on Facebook
: Join our Facebook Group (Discuss your Queries)
: Subscribe our YouTube Channel
: Contact us
Reactions:

Post a Comment

[blogger][facebook][disqus]

MKRdezign

{facebook#http://www.facebook.com/thefreestudy} {youtube#http://www.youtube.com/channel/UCYOO4VEdTkbOUga76znXJhw} {instagram#http://www.instagram.com/thefreestudy} {twitter#http://www.twitter.com/thefreestudy} {google-plus#http://plus.google.com/+FreeStudyMaterials} {linkedin#http://www.linkedin.com/in/thefreestudy} {pinterest#http://www.pinterest.com/thefreestudy}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget