તને જોવાનો હવે કોઈ અર્થ નથી !! By Jayswal Krunal RJ

તને જોવાનો હવે કોઈ અર્થ નથી !! By Jayswal Krunal RJ, This is Very Awesome Gazal, You must Read it, It is very interesting topic about Present Relationships. Share this Link to your Friends, Family and Groups, Jayswal Krunal, RJ, Cook, Anchor, Seminars, krunaljayswalrj, Dancer, Actor, Singer, Stage Performance, Act, Drama, Winner, Passionate.

Tane jovano have koi arth nathi તને જોવાનો હવે કોઈ અર્થ નથી !! By Jayswal Krunal RJ Author, Poet
તને જોવાનો હવે કોઈ અર્થ નથી !!
તું તરછોડ્યા કરે અને હું ચાહ્યા કરું આ હવે મને મંજુર નથી તેથી જ તને જોવાનો હવે કોઈ અર્થ નથી...

હું જોવું તને તું જોવે બીજાને આ વ્યર્થ પરિસ્થિતિમાં મને રસ નથી તેથી જ તને જોવાનો હવે કોઈ અર્થ નથી...

મજા પડે તો તું મિજાજ બદલે અને રમતા રમતા રસ્મો રિવાજ બદલે એ હવે મને મંજુર નથી તેથી જ તને જોવાનો હવે કોઈ અર્થ નથી...

હું નીરખ્યા કરું તને અને તું ભૂલ્યા કરે મને પ્રેમ ની આ અભિલાષા મને પસંદ નથી  તેથી જ તને જોવાનો હવે કોઈ અર્થ નથી !!

નફરત ની પણ હદ હોય છે આ દુનિયા માં , પણ હવે મને અનુભવાય છે કે તને નફરત ની સામે મળતાં પ્રેમ માં તને રસ નથી તેથી જ તને જોવાનો હવે કોઈ અર્થ નથી...

વારંવાર એવું થાય છે કે તારા ચેહરા ને એક વાર જોઈ લાઉ પણ આ જિંદગી ને તારી પાછળ ગુજારવા માં રસ નથી તેથી જ તને જોવાનો હવે કોઈ અર્થ નથી !!

માફસર ફરવાનું , માફસર મળવાનુ અને માફસર બોલવાનું આ માફસર ફરવાનું , મળવાનું, અને બોલવાનું મને હવે પસંદ નથી તેથી જ તને જોવાનો હવે કોઈ અર્થ નથી !!...

મારા પ્રેમ ને ભલે લોકો દિવાનગી કહે પરંતુ મને આ પ્રેમ,મીલન, પ્રતીક્ષા અને ઝંખના માં રસ નથી
તેથીજ તને જોવાનો હવે કોઈ અર્થ નથી...

લોકો મને એકાંત માં બેસી રહેવાનું કારણ પૂછે છે આમ આ એકતરફી પ્રણય સંબંધો મને રસ નથી ..
તેથીજ તને જોવાનો હવે કોઈ અર્થ નથી...

હું કદાચ બોલું પણ તું સાંભળી ના સકે,
લખું તો કદાચ વાંચી ના સકે,
અને વાંચે તો સમજી ના સકે...
આવી મારી ગઝલ નો પણ કોઈ અર્થ નથી,
તેથી જ તને જોવાનો હવે કોઈ અર્થ નથી....

(Author, RJ, Anchor and More)

If you want to write your own Article at our Website then Mail your Article At thefreestudy@gmail.com. Your Name will Shown in Our Poet as well as Author Category,
If you have other Extra Ordinary Article then we will surely allow you to post on our timeline at your Name. All Rights will be yours so Don't Worry 😊

Thank You
Jai Hind, Vande Mataram, वसुधैव कुटुम्बकम.

If you find any problem in downloading these study materials please report to us through comment we will fix it as soon as possible.


Stay Updated with us :
: Join Our Professional Whatsapp Group
: Download Our Free Application
: Like us on Facebook
: Join our Facebook Group (Discuss your Queries)
: Subscribe our YouTube Channel
: Contact us

Related Search:
  • Free Download GATE S K Mondal Material Science Notes
  • Where can I Download GATE S K Mondal Material Science Notes?
  • How to get GATE S K Mondal Material Science Notes?
  • S K Mondal Material Science Notes for GATE in PDF Format
  • GATE S K Mondal Material Science Notes
  • Free Download Best GATE Material Science Material
Reactions:

Post a Comment

I am going to appear in the upcoming GATE examinations. Can you please provide me GATE Previous Year Question Papers to revise better for exam.

[blogger][facebook][disqus]

MKRdezign

{facebook#http://www.facebook.com/thefreestudy} {youtube#http://www.youtube.com/channel/UCYOO4VEdTkbOUga76znXJhw} {instagram#http://www.instagram.com/thefreestudy} {twitter#http://www.twitter.com/thefreestudy} {google-plus#http://plus.google.com/+FreeStudyMaterials} {linkedin#http://www.linkedin.com/in/thefreestudy} {pinterest#http://www.pinterest.com/thefreestudy}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget