મન થયું છે...

Mann thayu chhe by Kajal Chauhan, Kajal Chauhan is a Poetess as well as Authoress, Miss Kajal Chauhan writes fablolus articles about Love, She Strongly Believes in Love.

kajal chauhan mann thayu chhe poem article author           મન થયુ છે આજે તમને ફરીથી પ્રપોઝ કરવાનુ, પ્રેમ ને ફરીથી નવો તાજગીસભર બનાવાનુ, કઈંક શબ્દો રમી રહ્યા છે મારા દિલમાં, ઈચ્છા છે એને તમારી સમક્ષ મુકવાની...

મારા  પ્રિય..
          તારા વિના તરસતી હું બસ તને જ ઝંખુ છું, વેલેન્ટાઈન ડે  આવવાની વાર નથી, આવીને જતો રહેશે, પણ હું તો તમારી આવવાની રાહમાં તમારી દિશામાં જ આંખો ટેકવીને બેસી રહીશ કે કદાચ તું આવીને આંખ મારી જાય, તારી આંખોના દરિયામાં મને ડુબાડી જાય, ગુલાબ આપી તું મને તારી બનાવી જાય, મારા હાથમાં તારો હાથ મુકી ન ભુલી શકાય એવી યાદો મુકી જાય, એના શ્વાસની આપ-લે મારી સાથે કરતો જાય, એના પ્રેમનાં અદ્ભુત નશામાં મને ખેચી જાય,
          ચાર-ચાર વરસથી ડુબેલી હું તારા પ્રેમમાં જોઈ રહી છું રાહ તારી કે કયારે આવીશ તું. તું જરુર આવીશ એ અભિલાષામાં  આજ સરકતો જાય, કોણ જાણે સમય મારી સાથે વેર બાંધી જાય,
          હવે કેટલી રાહ જોવડાવીશ તુ..મૃગજલ જેવો છે તું..નસીબનાં આવા નિરાલા ખેલ મારી સાથે ન રમીશ. બધી ઋતુ આવીને જાય છે. પણ તારી ઋતુ તો આવતી જ નથી, કેમ જાણે મારાથી કંઈ ગુનો થયો હોય.
          બંધ આંખોનાં અંધારામાં તારો ચહેરો ચમકી જાય, હસતાં-રમતાં નાના ભુલકાઓનાં હાસ્યમાં તારો પ્રેમ દેખાઈ જાય, હવાની લહેરખી મને અડીને તું મારી સાથે જ છે એવો અહેસાસ કરાવી જાય.
          હવે તો બસ એક જ રાહ છે કે તું આવીને મને તારી દુનિયામા લઈ જાય, આંખમાં આંખ પરોવી મને તારામાં સમાવી જાય, આવીને તૂ મને મારાથી જ ચોરી જાય, બસ એ જ રાહમાં તારી પ્રેમિકા....

Article By Miss Kajal Chauhan
(Authoress and Poetess)     

If you want to write your own Article at our Website then Mail your Article At thefreestudy@gmail.com. Your Name will Shown in Our Poet as well as Author Category,
If you have other Extra Ordinary Article then we will surely allow you to post on our timeline at your Name. All Rights will be yours so Don't Worry 😊

Thank You
Jai Hind, Vande Mataram, वसुधैव कुटुम्बकम.

If you find any problem in this Article please report to us through comment we will fix it as soon as possible.


Stay Updated with us :
: Join Our Professional Whatsapp Group
: Download Our Free Application
: Like us on Facebook
: Join our Facebook Group (Discuss your Queries)
: Subscribe our YouTube Channel
: Contact us
Reactions:

Post a Comment

This comment has been removed by the author. -

[blogger][facebook][disqus]

MKRdezign

{facebook#http://www.facebook.com/thefreestudy} {youtube#http://www.youtube.com/channel/UCYOO4VEdTkbOUga76znXJhw} {instagram#http://www.instagram.com/thefreestudy} {twitter#http://www.twitter.com/thefreestudy} {google-plus#http://plus.google.com/+FreeStudyMaterials} {linkedin#http://www.linkedin.com/in/thefreestudy} {pinterest#http://www.pinterest.com/thefreestudy}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget